Politics
ધાંગધ્રા ખાતે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન ડોશીનું ભવ્ય સ્વાગત
ધાંગધ્રામાં જાગૃતિ જૈન લેડીઝ વિંગ અને જાગૃતિ સેન્ટર દ્વારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન ડોશીનું સન્માન કરવામાં આવ્યું હતું.
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રાજેન જાગૃતિ જૈન લેડીઝ વિંગ અને જાગૃતિ સેન્ટર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન ડોશીનું તેમના નિવાસ્થાનેવિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના સભ્યો અને હોદ્દેદારો દ્વારા વર્ષાબેન ડોશીનું પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન સ્થાનિક મહિલાઓ અને સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ મુલાકાતને લઈને સ્થાનિક સ્તરે ઉત્સાહ જોવા મળ્યો હતો
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા