🔥 ट्रेंडिंग રાજપારડીમાં મનહર પાર્ક યુવક મંડળ દ્વાર... गढ़वाले गणेश जी को लगा छप्पन भोग भाजपा ने सूर्यिल बंसल को तेलंगाना प्रभ... तेलंगाना के जूनियर डॉक्टरों ने सरकारी... कनक न्यूज़ 9 बजे के बुलेटिन में ओडिशा... ओडिशा में भारी बारिश, व्यापक व्यवधान
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસાના લીંભોઈ ગામ નજીક સ્વિફ્ટ અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ
स्थानीय

મોડાસાના લીંભોઈ ગામ નજીક સ્વિફ્ટ અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 23 अग. 2026, 05:18 PM 👁 31
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસાના લીંભોઈ નજીક બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન થયું હતું, જોકે સદનસીબે તમામ મુસાફરો સુરક્ષિત છે.

મોડાસા પંથકના લીંભોઈ ગામ નજીક સ્વિફ્ટ કાર અને ઇકો ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોના આગળ અને પાછળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું.

ઘટના સમયે બંને વાહનોમાં મહિલાઓ અને બાળકો સહિતના મુસાફરો સવાર હતા. અકસ્માતની તીવ્રતાને જોતા મોટી જાનહાનિની આશંકા સેવાઈ રહી હતી, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનો દ્વારા મુસાફરોને મદદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
📲Get App