🔥 TRENDING IPL auction to be held in India, BCCI... Nagaland Dear Lottery Sambad Wednesday... Union Minister Shah urges India to wag... Narmadapuram constable Somil Saxena ar... Resident Doctors Protest at AIIMS Jodh... અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ થય...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા: ચોરીની બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડતી પોલીસ
Crime

ધાંગધ્રા: ચોરીની બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડતી પોલીસ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 22 Aug 2026, 04:58 PM 👁 36
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકા પોલીસની સર્વલન્સ ટીમે ચોરીની બાઈક સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની સર્વલન્સ ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે એક મહત્વની કામગીરી કરી છે. પોલીસની ટીમે ચોરીની બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન આરોપી શક્તિ ભાઈ સુખાભાઈ વિછીયા રહેકુડા તાલુકો ધાંગધ્રા વાળાપાસેથી ચોરીની મોટરસાયકલ કબજે કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બાઈક ચોરીની હોવાનું સામે આવતા પોલીસે આરોપીની અટકાયત કરી છે અને આરોગુનાહીત ઇતિહાસ પણ ધરાવે છે

હાલમાં ધાંગધ્રા તાલુકા પોલીસે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App