🔥 ट्रेंडिंग नाना पाटेकर की मौत पर टिप्पणी पर टनुश्... तनुश्री दत्ता ने नाना पाटेकर की मौत पर... एकता कपूर ने 15 साल बाद ‘द डर्टी पिक्च... भारत ने वेस्ट इंडीज को 14 रन से हराया,... रियोध में पुर्तगाल टीम के प्रस्थान पर... भारत की U-17 महिला फुटबॉल टीम ने मलेशि...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર લઠ્ઠાકાંડ: ગારિયાધારના હાર્દિક કિલજીનું સારવાર દરમિયાન નિધન
अपराध

ભાવનગર લઠ્ઠાકાંડ: ગારિયાધારના હાર્દિક કિલજીનું સારવાર દરમિયાન નિધન

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 22 अग. 2026, 12:40 PM 👁 55
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લઠ્ઠાકાંડમાં સારવાર હેઠળ રહેલા વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે, જેના પગલે મૃત્યુઆંકમાં વધારો થયો છે.

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ગારિયાધારના રહેવાસી હાર્દિક કિલજીનું સારવાર દરમિયાન અવસાન થયું છે.

લઠ્ઠાકાંડની ઘટના બાદ હાર્દિક કિલજીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ અંતે તેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થતા મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે.
📲Get App