🔥 ट्रेंडिंग राष्ट्रपति भवन ने सीपीआई(एम) सांसद जॉन... राज्य सरकार ने गोल्ड रिंग योजना के डोम... थिरुमावलवन के SIR बयान से पार्टी में उ... तमिलनाडु के वन रक्षकों ने पुलिस के समा... एक ही समग्र आईडी पर 105 बच्चों का ‘अडॉ... एमपी ट्रैवल मार्ट में पर्यटन को बढ़ावा...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાવ અને થરાદના ખેડૂતો માટે રાહતના સમાચાર: નર્મદા કેનાલમાં પાણી છોડાયું
कृषि

વાવ અને થરાદના ખેડૂતો માટે રાહતના સમાચાર: નર્મદા કેનાલમાં પાણી છોડાયું

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 22 अग. 2026, 08:14 AM 👁 62
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકના ખેડૂતો માટે સિંચાઈના પાણીની સમસ્યા હળવી થઈ છે, નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી સિંચાઈના પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ પાણી મળવાથી ખેડૂતોને તેમના પાકને પિયત કરવામાં મોટી મદદ મળશે અને આગામી સમયમાં ખેતીના કામોમાં વેગ આવશે.

સ્થાનિક ખેડૂતો દ્વારા લાંબા સમયથી સિંચાઈ માટે પાણીની માંગ કરવામાં આવી રહી હતી, જે હવે સંતોષાઈ છે. નર્મદા કેનાલનું પાણી મળવાથી આ વિસ્તારના ખેતીલાયક જમીનોને પૂરતું પાણી મળી રહેશે, જેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થવાની અપેક્ષા છે.
📲Get App