🔥 TRENDING અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે જિલ્લા પ... चोरी के 6भैंस ओर दो बच्चे बरामद સુરત APMC ના નવમા પ્રમુખ તરીકે અંકુર પ... સંસ્કૃત સપ્તાહ ની ઉજવણી અંતર્ગત કાર્યક... ਬਠਿੰਡਾ: ਵਾਰਡ ਨੰਬਰ 9 ਵਿੱਚ ਟੁੱਟੇ ਸੀਵਰੇਜ... जापानी प्रतिनिधिमंडल के सम्मान में मुख...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

પુર ને કારણે નુકશાન થયેલ પરિવારો ને બહેનો ને સાડી વિતરણ કાર્યક્રમ

✍️ Reporter: કમલેશ સોલંકી 🗓 22 Aug 2026, 07:58 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પુર ને કારણે નુકશાન થયેલ પરિવારો ને બહેનો ને સાડી વિતરણ કાર્યક્રમ

ચીખલી તાલુકાના ચાસા શીટ ના ચૂંટાયેલ સભ્ય શ્રીમતી દક્ષાબેન પટેલે પુર ને કારણે નુકશાન થયેલ પરિવારો ને બહેનો ને સાડી નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં જગદીશભાઈ નાયકા,માજી સરપંચ ચાસા, કમલેશભાઈ સોલંકી માજી ડેપ્યુટી સરપંચ ચાસા અને ગામના આગેવાનો હાજર રહ્યા. દક્ષાબેન પટેલે જણાવ્યું કે જ્યાં જ્યાં મારી જરૂર પડશે હું આપની પડખે સાથે રહીશ.. ગામના સરપંચ શ્રીમતી અંજલિબેન પટેલે દક્ષાબેન ના આભાર માન્યો..
📲Get App