🔥 TRENDING नवादा: जिला स्तरीय जन सुनवाई में 36 पर... Mitchell Starc's spell vs Bangladesh p... Pakistan set unwanted Test record as E... Dubai-based Kerala Expat’s Vidya Balan... Awarapan 2 writer talks Shivam’s conti... Yashvardhan Ahuja to debut with ‘Hero...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

મહીસાગર જિલ્લામાં ઠેર ઠેર દશામા ની મૂર્તિઓનું વિસર્જન

✍️ Reporter: Burhaan sibhai 🗓 22 Aug 2026, 07:24 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લામાં અને લુણાવાડામાં ઠેર ઠેર નદીઓના કિનારે ગયું મોડીરાથી અને આજરોજ વહેલી હોવાથી દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે ભીડ જોવા મળે છે લુણાવાડા તાલુકાના મધવાસ પાસે આવેલા મહીબ્રીજ હાડોડ પાસે આવેલા મહીસાગરના બ્રિજ અને લુણાવાડા ખાતે આવેલા પાનમ નદીના બ્રિજ ઉપરાંત જીલ્લાની અનેક નદીઓ તળાવો વગેરે જગ્યાઓએ મોડી રાખી અને વહેલી સવારથી દસામાની મૂર્તિઓનો વિસર્જન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો દ્વારા આવેલ હતા અને 10 દિવસની પૂજા આરાધના કર્યા બાદ આજરોજ દશામાંની મૂર્તિઓનું વિસર્જન ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવેલ હતું
📲Get App