🔥 TRENDING Professor, Students Arrested in Raipur... Professor uses endoscopy camera to ste... Young Leaders Conclave Launched in Lud... Punjab health officials raid Ludhiana... Woman Killed by High‑Speed Bike in Sam... CRPF jawan killed, six injured in temp...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

સંસ્કૃત સપ્તાહ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમો

✍️ Reporter: Burhaan sibhai 🗓 22 Aug 2026, 08:10 PM 👁 21
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની કચેરી દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એન ડી મુનિયા સાહેબના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી અને શિક્ષણ નિરીક્ષક શ્રી સુનિલભાઈ પારગી દ્વારા કરવામાં આવેલ છે જે અંતર્ગત તારીખ 25 મી ઓગસ્ટના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે તારીખ 27 મી ઓગસ્ટના રોજ સંસ્કૃત સમભાષણ દિન અને 29 મી ઓગસ્ટના રોજ સંસ્કૃત પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ છે જેમાં જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉત્સાહભેર ભાગ લેશે
📲Get App