🔥 ट्रेंडिंग અમરેલીમાં જીવલેણ હુમલાની ઘટનાથી ચકચાર ਸ੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ: ਏਐਸਆਈ ਬਲਜਿੰਦਰ ਸਿੰਘ... ਸ਼ਹਿਰ ਦੇ ਵਿਕਾਸ ਲਈ ਜ਼ਿੰਮੇਵਾਰ ਇੰਪਰੂਵਮੈਂਟ... કચ્છમાં લઠ્ઠા કાંડના વિરોધમાં કોંગ્રેસ... દશામાના વિસર્જન નિમિત્તે ભક્તિમય માહોલ... ਸ੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ ਦੇ ਵੱਖ-ਵੱਖ ਵਾਰਡਾਂ ਵਿ...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

મહીસાગર પોલીસની ડ્રોન કાર્યવાહી

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 21 अग. 2026, 10:44 PM 👁 20
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર પોલીસ દ્વારા આજરોજ ડીવાયએસપી કમલેશ વસાવા ના અધ્યક્ષ સ્થાને કોઠંબા પોલીસ દ્વારા ડ્રોનની મદદથી મહી નદીના કાંઠાના વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ડ્રોન કેમેરાની મદદથી મહી નદીની આસપાસ આવેલા જંગલ વિસ્તારમાં આવેલી દારૂની ભઠ્ઠીઓ શોધી કાઢી ભઠ્ઠીઓ તથા મળેલ સામગ્રીનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવેલ હતો તેમજ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર ઓપરેશનમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાથે પોલીસ સ્ટેશનના પીઆઇ પીએસઆઇ તથા પોલીસ સ્ટાફ સાથે રહીને કાર્યવાહી કરેલ હતી
📲Get App