🔥 TRENDING Delhi Chief Minister Rekha Gupta Prays... BJP National Team Holds Meeting, Repor... Three Sisters, Including 9-Month-Old,... Monsoon retreats unevenly across India... Arshad Khan aims to assert his presenc... Punjab Police seize 1.5 kg heroin, arr...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

નલ સે જલ કૌભાંડ ના વધુ બે આરોપીઓ ઝડપાયા

✍️ Reporter: Burhaan sibhai 🗓 21 Aug 2026, 05:08 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના બહુચર્ચિત એવા રૂપિયા 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં cid ક્રાઈમ દ્વારા વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ બે આરોપીઓમાં કડાણા તથા સંતરામપુર તાલુકાના ગામોમાં 50 લાખથી વધુ રૂપિયાની ગેરેરીતિ કરનાર કોન્ટ્રાક્ટર બકુલ ચંદ્ર પટેલ અને આ યોજના ના કામ માટે ફાળવવામાં આવેલા ચાર લાખ રૂપિયા પોતાના અંગત ખાતામાં ઉપાડી લીધા હોવાનો આક્ષેપ છે તેવા વક્તાપુર ગામના સરપંચ નિખિલ પટેલની સીઆઇડી ક્રાઈમ એ ધરપકડ કરી છે આ બે ધરપકડની સાથે આ કૌભાંડમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા 52 ઉપર પહોંચી છે
📲Get App