🔥 ट्रेंडिंग Varalakshmi Pooja Celebrated Across Ta... દેહગામ-બાયડ રોડ પર ડાભા વાત્રક નદી પર... પાટણ રેલવે સ્ટેશન પર ભગત કી કોઠી–ચેન્ન... ભાવનગર લઠ્ઠાકાંડ: ધારાસભ્ય જીગ્નેશ મેવ... એનાલોગ પનીર અને ડેરી પ્રોડક્ટ્સ પર પ્ર... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યુયોર્કમ...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદના જુહાપુરામાં પરિવાર પર જીવલેણ હુમલો: તલવાર અને બેઝબોલના દંડાથી માર માર્યો

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar Ramesh Bhai 🗓 21 अग. 2026, 06:44 PM 👁 13
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક સોસાયટીમાં ઘૂસીને પરિવાર પર તલવાર અને બેઝબોલના દંડાથી હુમલો કરવામાં આવ્યો છે.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા શખ્સો દ્વારા એક સોસાયટીમાં ઘૂસીને પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરોએ તલવાર અને બેઝબોલના દંડાનો ઉપયોગ કરીને પરિવારને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. સીસીટીવીના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં પોલીસ દ્વારા હુમલાખોરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
📲Get App