🔥 TRENDING ગુજરાતમાં નશામુક્તિ અભિયાનને મળશે નવી... ਸ੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ ਪੁਲਿਸ ਵੱਲੋਂ ਅੰਤਰਰਾਜੀ... पटना साहिब के स्टेशन के 4लोहा पुल के प... લુણાવાડા નગરપાલિકા દ્વારા પ્રજાહિતનું... Ranbir Kapoor’s ‘Animal Park’ to start... Opposition alleges Tamil Nadu CM Vijay...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લુણાવાડા નગરપાલિકા દ્વારા પ્રજાહિતનું વધુ એક કાર્ય સંપન્ન!

✍️ Reporter: SAGAR PATEL 🗓 21 Aug 2026, 03:42 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં આવેલ ભરવાડ ફળિયામાં રોડનું ખાતમુહૂર્ત કર્યા બાદ ટૂંક સમયમાં જ રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક રહિશ્યોની સુવિધા માટે

લુણાવાડા નગરપાલિકા દ્વારા પ્રજાહિતનું વધુ એક કાર્ય સંપન્ન!

લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં આવેલ ભરવાડ ફળિયામાં રોડનું ખાતમુહૂર્ત કર્યા બાદ ટૂંક સમયમાં જ રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક રહિશ્યોની સુવિધા માટે નગરપાલિકા તંત્ર દ્વારા આ કામગીરી અત્યંત ઝડપથી પૂરી કરવામાં આવી છે, જેથી ચોમાસામાં કે અવરજવરમાં લોકોને કોઈ મુશ્કેલી ન નડે.

આ પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા:

શ્રી કીર્તિભાઇ પટેલ – પ્રમુખશ્રી, લુણાવાડા નગરપાલિકા,
દિનેશભાઇ ડામોર – ઉપ પ્રમુખશ્રી
જીગરભાઈ પંડ્યા – ચેરમેનશ્રી, બાંધકામ સમિતિ
વિક્રમભાઈ પગી – સ્થાનિક કોર્પોરેટરશ્રી

આ ઉપરાંત ભરવાડ ફળિયાના સ્થાનિક નાગરિકો પણ હાજર રહ્યા હતા,અને નગરપાલિકાની આ ઝડપી અને સરાહનીય કામગીરી બદલ સૌ હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વિકાસના કાર્યો માટે લુણાવાડા નગરપાલિકા હંમેશા કટિબદ્ધ છે.
📲Get App