🔥 TRENDING મોંઘીબેન કન્યા સંકુલમાં દેશભક્તિ સાંસ્... વલસાડના છીપવાડ અન્ડરપાસમાં રોડના સમારક... युवाओं के सपनों को मिल रही ऊंची उड़ान Chennai Love Story premieres on SonyLI... Anurag Kashyap’s ‘Bandar’ to Stream on... Ernakulam Court Bars Web Series ‘Anali...
21 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ચુડા પો.સ્ટે. ના ચોનઠા ગામની સીમમાંથી જુગાર ધારા હેઠળનો ગણના પાત્ર કેશ શોધી કાયદેસરની કાર્યવાહી કરતી ચુડા પોલીસ ટીમ

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 21 Aug 2026, 04:28 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચુડા પો.સ્ટે. ના ચોનઠા ગામની સીમમાંથી જુગાર ધારા હેઠળનો ગણના પાત્ર કેશ શોધી કાયદેસરની કાર્યવાહી કરતી ચુડા પોલીસ ટીમ

કુલ રોકડ રકમ રૂ.૧૬,૧00/-નો મુદામાલ ઝડપાયો

મ્હે. જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખડેલુ સાહેબ તથા નાયબપોલીસ અધિક્ષક વી.એમ રબારી સાહેબ, લીંબડી ડીવીઝન લીંબડીનાઓએગેરકાયદેસરદારૂ/ જુગારની પ્રવૃતિ સદંતર બંધ કરાવવા તેમજગે.કા. દારૂની હેરાફેરી તથા સેવનની ગેરકાયદેસરની પ્રવૃતિ અંકુશમાં લેવામાટેખાસસુચના અપેલહોય જે સુચના અન્વયે પો.ઇન્સ. એસ.એન.પટેલ સાહેબો ચુડા પોલીસના માણસોની અલગ અલગ ટીમ બનાવી ચુડા પો.સ્ટે. વિસ્તારમાથી પ્રોહી જુગારની બદીસ પુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના માર્ગદર્શનઆપ લહોય જેથી ચુડાપોલીસની ટીમજોબાળા આઉટપો. સ્ટ. વિસ્તારમા પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન પો.ઇન્સ. એસ.એન.પટેલ સા. નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચુડા પો.સ્ટે. વિસ્તારના ચોનઠાગામની સીમમા લીંડીયા નામે ઓળખાતી સીમજમીનમા અમુકઇશમો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગારરમીરમાડતા હોય જેથી હકીક્તવાળી જગ્યાએઇરેઇડ કરી ફુલછ આરોપી પકડી પાડી રોકડ રૂ.૧૬,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકુર ઇસમો સામે ચુડાપો.સ્ટે.માંજુગારધારા મુજબગુનો રજી.કરાવી આગળની કાર્યવાહી હાથધરવામા આવેલછે.

પકડાયેલ ઇશમો

(૧) ગણપતભાઇ પરસોત્તમભાઇ ખડસલિયા ઉ.વ.૪૪ ધંધો. ખેતી રહે.ગલસાણા તા.ધંધુકા જી.અમદાવાદ

(૨) મહંમદસફી વલીમંહમદ પટેલ ઉ.વ.૫૧ ધંધો. ખેતી રહે.ધંધુકા મીયાના પરા તા.ધંધુકા જી.અમદાવાદ

(૩) જગજીવનભાઇપોપટભાઈસોલંકી જાતે.ત.કોળી ઉ.વ.૫૫ ધંધો મજુરી રહે.જવારજતા.ધોળકા

(૪) વનરાજસિંહ હેમતસંગ થાવડા ઉ.વ.૪૬ ધંધો.ખેતી રહે જવારજ તા.ધોળકા જી.અમદાવાદ

તથા (૫) ગંભીરસિંહ રામસંગભાઇ પરમાર ઉ.વ.૫૦ ધંધો.ખેતી રહે.સોનઠા તા.ચુડા જી.સુરેન્દ્રનગર મો.(૬) ડાયાભાઇ મનજીભાઇ ખડસલીયા ઉ.વ.૬૨ ધંધો.મજુરી રહે.ગલસાણાતા.ધંધુકા જી.અમદાવાદ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-

HC આર.જી.બારૈયા,

PC તુલશીભાઇ ગાંડાભાઇ પરમાર,

PC લીલાભાઇ માધાભાઇ ગોયલ, તથા ચુડા પોલીસ ટીમ
📲Get App