🔥 ट्रेंडिंग राजस्थान में वोटरलिस्ट में नाम जुड़वाने... અશ્વિનભાઈ ભાઈદાસભાઈ પટેલની 226 વોટ થી... રાજુલા રેલવે ફાટક પાસેના આજુબાજુ એક બા... રાધનપુર નગરપાલિકામાં જ્યારથી નગરપાલિકા... બાયડ મામલદાર કચેરી વાત્રક લઇ જવા ન નિર... ભાવનગર લઠ્ઠા કાંડમાં ભોગ બનેલા પીડિતોન...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાવનગર લઠ્ઠા કાંડમાં ભોગ બનેલા પીડિતોની મુલાકાતે વડગામના ધારાસભ્ય

✍️ रिपोर्टर: Makwana Manish 🗓 21 अग. 2026, 02:14 PM 👁 11
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તથા કોંગ્રેસના આગેવાનો ભાવનગરની સર્ટી હોસ્પિટલે ખાતે પહોંચ્યા

ભાવનગર લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા પીડિતોની મુલાકાતે વડગામના ધારાસભ્ય શ્રી Jignesh Mevani તથા કોંગ્રેસના આગેવાનો ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચ્યા.

પીડિત પરિવારો સાથે મુલાકાત કરી તેમની પરિસ્થિતિ જાણી અને દુઃખની આ ઘડીમાં તેમની સાથે ઊભા રહી ન્યાય માટે અવાજ ઉઠાવવાની ખાતરી આપી.

લઠ્ઠાકાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને પીડિત પરિવારોને યોગ્ય ન્યાય તથા સહાય મળે — એ કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે.
📲Get App