🔥 ट्रेंडिंग ਸ਼ਕਤੀ ਮੰਦਰ ਸ਼੍ਰੀ ਮਨਨ ਧਾਮ ਕਮੇਟੀ ਨੇ ਭਵਿਆ ਸ਼... शक्ति मंदिर श्री मनन धाम में भव्य शोभा... ધાંગધ્રા એસટી બસ સ્ટેન્ડ પાસે પાર્ક કર... જંબુસર: લગ્નની લાલચ આપી છેતરપિંડી આચરન... ગીર સોમનાથ સુત્રાપાડામાં જાળમાં ફસાયેલ... ગીર સોમનાથ ગીર ગઢડા ના દ્રોણ ગામે વેપ...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ગીર સોમનાથ સુત્રાપાડામાં જાળમાં ફસાયેલ અજગરનું રેસ્ક્યુ... સુત્રાપાડાના જગદીશ જેસાભાઈ રામની વાડીમાંથી જાળમાં ફસાયેલ અજગરનું રેસ્ક્યુ કરાયું...

✍️ रिपोर्टर: Sachin Vala 🗓 20 अग. 2026, 11:19 PM 👁 13
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ
સુત્રાપાડામાં જાળમાં ફસાયેલ અજગરનું રેસ્ક્યુ...

સુત્રાપાડાના જગદીશ જેસાભાઈ રામની વાડીમાંથી જાળમાં ફસાયેલ અજગરનું રેસ્ક્યુ કરાયું...

વનવિભાગના સુત્રાપાડા રાઉન્ડ સ્ટાફે સ્થળ પર પહોંચી અજગરને જાળમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો...

રેસ્ક્યુ કરાયેલ અજગરને વનવિભાગે સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો...

વાડી વિસ્તારમાં અજગર જાળમાં ફસાઈ જતા સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી...

વનવિભાગની ટીમે તકેદારીપૂર્વક અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું...

અજગરને સુરક્ષિત રીતે મુક્ત કરાતા વાડી વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો...
📲Get App