🔥 ट्रेंडिंग મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમેરિ... ટી મકવાણા સાહેબને મહીસાગર કલેક્ટર તરીક... ટેક્ષ ઓફિસર કમલેશ ઠાકોર અને મોહમદ કાદર... ગૌતમ અદાની પરિવારએ પવિત્ર મહુડી જૈન તી... महाप्रबंधक पंकज शर्मा ने किया जयपुर मं... નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ટેક્ષ ઓફિસર કમલેશ ઠાકોર અને મોહમદ કાદરખાન રૂપિયા પચીસ હજાર બેઈમાની ના ખાતા ઝડપાયા

✍️ रिपोर्टर: Sudip Gadhiya 🗓 20 अग. 2026, 08:16 AM 👁 15
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સહાયક રાજ્યવેરા કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ ખાતે ફરજ બજાવતા સ્ટેટ ટેક્ષ ઓફીસર કમલેશકુમાર બાબુજી ઠાકોર તથા રાજયવેરા નિરીક્ષક મોહમંદ અઝીઝ કાદરખાન મન્સુરી રૂપિયા પચીસ હજાર ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદીના કંપનીના તેમજ સેવિંગ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવેલ હોય, જે બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે આરોપીઓએ માંગી હતી લાંચ.
📲Get App