Crime
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડની સફળ કામગીરી: ધાંગધ્રાના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર જિલ્લાની પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુદ્રઢ બનાવવાના ભાગરૂપે મહત્વની કાર્યવાહી કરવામાઆવીહતી પેરોલ ફલોસકોડ ના પીઆઈ સિંગરખીયા સાહેબ તથા પીએસઆઇ એન એ રાઈમા સાહેબ તથા દશરથભાઈ ઘનશ્યામભાઈ દ્વારા આકરીયાવહી કરવામાં આવી હતી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી મયુદીન ભાઈ યાકુભાઈમંડલી રહે ધાંગધ્રા વાળા ની ધરપકડ કરવામાં આવી હતી આરોપી લાંબા સમયથી કાયદાની પકડથી દૂર હતો અને પોલીસ તેને શોધી રહી હતી. પેરોલ ફર્લો સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે રતનપર અવધેક્ષરી ટાઉનશીપ ગેટ ખાતેથીઆરોપીને હસ્તગત કરી ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રોહી બિસન કલમ પાંસઠ એ ઈ
એકસો સોળ બી તથા એકાસી ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી મયુદ્દીનભાઈ યાકુબભાઈ મંડલી રહે ધાંગધ્રા વાળાની ધરપકડ કરવામાં આવી હતી
પોલીસની આ કામગીરીથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા સુરેન્દ્રનગર