🔥 ट्रेंडिंग महाप्रबंधक पंकज शर्मा ने किया जयपुर मं... નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ... ITI छात्रों की मार्कशीट और सर्टिफिकेट... जगम्मनपुर क्षेत्र में बिजली बकायेदारों... स्कूल में अचानक रोक રાતના અંધારામાં રસ્તા વચ્ચે મોટો ખેલ,...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ ગામના સામાજિક આગેવાન નું દુઃખદ અવસાન

✍️ रिपोर्टर: Yogesh Patel 🗓 20 अग. 2026, 07:55 AM 👁 7
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આદિવાસી સામાજિક અને એવા સ્વ પ્રકાશભાઈ લલ્લુભાઈ પટેલ નું દુઃખદ અવસાન

નવસારી જિલ્લાના ખેરગામ ખાખરી ફળિયાના રહેવાસી સ્વ પ્રકાશભાઈ લલ્લુભાઈ પટેલ નું ટૂંકી વાનગી બાદ નાની ઉંમરે આજ રોજ અવસાન થતાં ખેરગામ પંથકમાં ભાવેશ ઓફ ની લાગણી પ્રસરી ગઈ છે પ્રકાશ પટેલ તથા માજી દિવ્ય ભાસ્કર પત્રકાર હત તેઓ આદિવાસી સમાજ માટે સામાજિક ધાર્મિક સરકારી કામોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ખૂબ જ સરાહનીય સેવા કરી હતી સાહસિક મળતાવળા સ્વભાવના અને હસમુખ ચહેરા ધરાવતા હોવાથી ખેરગામ તથા આજુબાજુના ગામોમાં ને ખૂબ જ લોક ચાહના હતી પરંતુ આ દુઃખદ સમાચાર સાંભળવાથી ખેરગામ તથા આજુબાજુના ગામોમાં ખૂબ જ દુઃખની લાગણી પ્રસરી ગઈ છે જેમની અંતિમ ક્રિયા આજરોજ 10:00 વાગે ખેરગામ ખાતે રાખવામાં આપેલ છે ઓમ શાંતિ જય આદિવાસી જય જોહાર
📲Get App