🔥 ट्रेंडिंग झाहानाबाद में एचआईवी खतरे से बचें: सड़... बिहार में अनियंत्रित कंटेनर से टकराए ब... बंगाल की टीम इंदौर के स्वच्छता मॉडल को... भोपाल में कॉलेज प्रवेश: 21‑31 अगस्त तक... थावरचंद डामोर ने कहा, महेंद्रजीत मालवी... राजस्थान विधानसभा में कांग्रेस विधायको...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

લુણાવાડા હુસેની ચોક માં સેફ્ટી વૉલ સામે સ્થાનિકોનો વિરોધ

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 20 अग. 2026, 06:46 PM 👁 11
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા શહેરમાં હુસેની ચોક વિસ્તારમાં જાહેર માર્ગ ની બાજુ પર આવેલી ખુલ્લી જગ્યા અને વરસાદી પાણીના નિકાલ માટેના માર્ગ પાસે દિવાલ બનાવવામાં આવતા સ્થાનિકો એ એ વિરોધ નો લાગે છે નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મહંમદ ઇશાક ખાન પઠાણ મુન્નાભાઈ ની આગેવાની હેઠળ સ્થાનિક રહીશો દુકાનદારો અને નાના-મોટા ધંધાદારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા પોલીસ વડા શ્રી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સમક્ષ રજૂઆત કરીને આ દીવાલના બાંધકામ સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસામાં થોડો વરસાદ પડતા પણ અહીંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહે છે લુણાવાડા નગરના વરસાદી પાણીના નિકાલ માટેના માર્ગો પૈકી આ એક અગત્યનો માર્ગ છે જ્યારે પાણી વધુ પ્રમાણમાં આવી ત્યારે રસ્તાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા ઉપરથી રહી જાય છે આ ખુલ્લી જગ્યામાં સેફટી વોલ બનાવી દેવામાં આવતા ભવિષ્યમાં પાણીનો નિકાલ અટકી જશે અને પાણી આજુબાજુની દુકાનો અને ઘરોમાં પ્રવેશવાની પૂરેપૂરી શક્યતા છે આ બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ માટે પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે સદર જગ્યા વર્ષોથી ખુલ્લી છે અને સ્થાનિકોના કહેવા અનુસાર નગરપાલિકાની માલિકીની છે તેમ છતાં આ જગ્યાની આસપાસ દિવાલનું બાંધકામ કરાતા સ્થાનિકો એ ઊંડી ચિંતા વ્યક્ત કરી પોતાનો વિરોધ નોંધાયો છે
📲Get App