🔥 ट्रेंडिंग ਮੁਕਤਸਰ ਹਲਕੇ ਵਿੱਚ ਭਿੰਦਰ ਸ਼ਰਮਾ ਨੇ ਵੱਖ-ਵੱ... સ્થાનિક વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લે... जालौन: कासिमपुर रहावली में कुशवाहा समा... ਮੋਹਾਲੀ ਵਿੱਚ ਵੱਡਾ ਹਾਦਸਾ: ਹਸਪਤਾਲ ਦੀ ਸ਼ਟਰ... ਸ੍ਰੀ ਮੁਕਤਸਰ ਸਾਹਿਬ: ਪਿੰਡ ਰਹੂੜਿਆਂਵਾਲੀ ਵਿ... રાજુલા રુદ્ર ગણ આયોજિત ગૌશાળા લાભાર્થે...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લીંબડી-વઢવાણ રોડ પર અકેવાળીયા નજીક અકસ્માત સર્જાયો હતો.

✍️ रिपोर्टर: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 20 अग. 2026, 10:10 PM 👁 23
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લીંબડી-વઢવાણ રોડ પર અકેવાળીયા નજીક અકસ્માત સર્જાયો હતો. પશુ આડું આવતા રિક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા અકસ્માતનો ભોગ બની હતી.

અકસ્મતમાં રિક્ષામાં સવાર ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
📲Get App