🔥 TRENDING નવરાત્રીના પ્રથમ દિવસે PI સુખવિંદરજી ગ... કડિયાળી નજીક ખેડૂતો દ્વારા રેલવે ટ્રેન... मुनेश भाई को विजय बनाने का आह्वान Death Toll in Recent Manipur Violence... Meghalaya CM Unveils Early Childhood D... Madhya Pradesh High Court Restores Bho...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનના દોઢ કરોડથી વધુના ઈંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા તેમજ અગાઉ પણ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ રીઢા બે આરોપીઓને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ
Crime

✍️ Reporter: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 20 Aug 2026, 10:34 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનના દોઢ કરોડથી વધુના ઈંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા તેમજ અગાઉ પણ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાઇ ચુકેલ રીઢા બે આરોપીઓને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓના તેમજ અન્ય જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સ.પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી જરૂરી ટેકનીકલ એનાલીસીસ તથા વર્કઆઉટ કરી રહેલ હતા.

દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, યોગેન્દ્રસિહ ચુડાસમા, ફતેસંગ પરમાર તથા દિલીપસિહ સિધવ નાઓને મળેલ હકિકત આધારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલ
📲Get App