🔥 TRENDING Tripura Cabinet Approves 305 New Gover... Students Protest Fee Hike at Himachal... 10 Schools in Uttarakhand Shut Down Ov... Monsoon Rains Disrupt Major Highways A... Tiger kills horse and drags carcass in... Mahindra Bolero overturns in Jalandhar...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

કામરેજ ખાઉધરા ગલીમાં ફ્રૂટ વિભાગનું સઘન ચેકિંગ.

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 20 Aug 2026, 06:16 PM 👁 5
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં તાજેતર બનેલી ઘટનામાં એક બાળકીને મોત થતા તંત્ર હરકતમાં આવ્યું છે. આ ઘટનાના પગલે સુરત જિલ્લા ફ્રુડ વિભાગ દ્વારા કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી ખાઉધરા ગલીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સુરત શહેરમાં તાજેતર બનેલી ઘટનામાં એક બાળકીને મોત થતા તંત્ર હરકતમાં આવ્યું છે. આ ઘટનાના પગલે સુરત જિલ્લા ફ્રુડ વિભાગ દ્વારા કામરેજ ચાર રસ્તા ખાતે આવેલી ખાઉધરા ગલીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિભાગના ફ્રુડ ઓફિસર સી .એન .પરમારની ટીમ દ્વારા ખાણી-પીણીની દુકાનોમાં ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ ખાદ્ય પદાર્થોના સંગ્રહ અંગે તપાસ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન વેપારીઓને ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જો આમ કરવામાં નહીં આવે તો શિક્ષાત્મક પગલાં લેવાની સૂચના આપવામાં આવી હતી.
📲Get App