🔥 TRENDING BPSC launches TRE-4.0 recruitment for... Reservation Lottery for Panchayati Raj... College Student Killed as Crane Runs O... Milk tanker overturns on Mumbai‑Ahmeda... Wasim Akram lashes out at Babar Azam,... અમદાવાદ: છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્ર...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હરિદ્વાર થી પગપાળા કાવડ યાત્રા લઈને ગામ વામી જીલ્લો વાવ થરાદ પહોંચ્યા
નાઈ  દલાભાઈ રામજીભાઈ
Local

હરિદ્વાર થી પગપાળા કાવડ યાત્રા લઈને ગામ વામી જીલ્લો વાવ થરાદ પહોંચ્યા નાઈ દલાભાઈ રામજીભાઈ

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 20 Aug 2026, 01:12 PM 👁 36
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વામી થી રામદેવરા પગપાળા કાવડયાત્રા લઈને તે કાવડના પવિત્ર ગંગા જળથી રામદેવપીરને જળ અભિષેક કરવામાં આવશે

અહેવાલ અમરત ગોહિલ
હરિદ્વાર થી પગપાળા કાવડ યાત્રા લઈને ગામ વામી જીલ્લો વાવ થરાદ પહોંચ્યા
નાઈ દલાભાઈ રામજીભાઈ

હરિદ્વાર થી વામી આવતા કુલ 31 દિવસ લાગ્યા

અત્યારે પણ સાચા સંતોની જીદ થઈ

વામી થી રામદેવરા પગપાળા કાવડયાત્રા લઈને
તે કાવડના પવિત્ર ગંગા જળથી રામદેવપીરને જળ અભિષેક કરવામાં આવશે
📲Get App