Local
ધાંગધ્રા એસટી બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી કાર પર ઝાડ પડ્યું, કારને ભારે નુકસાન
ધાંગધ્રા શહેરમાં એસટી બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરેલી એક કાર પર અચાનક ઝાડ પડતા વાહનને મોટું નુકસાન થયું છે.
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરમાં આવેલા એસટી બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી એક કાર પર અચાનક ઝાડ પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાર ચાલકે પોતાની કાર બસ સ્ટેન્ડની નજીક પાર્ક કરી હતી. આ દરમિયાન અચાનક ઝાડ ધરાશાયી થતા તે સીધું કાર પર પડ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ઝાડ પડવાને કારણે કારના ઉપરના ભાગમાં મોટું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તાત્કાલિક ધાંગધ્રા નગરપાલિકા ફાયર બ્રિગેડ નેજાણ કરતા ફાયર બ્રિગેડે નાચંદુલાલતથા ફારૂક ભાઈ તથાદરશનભાઈએ ઘટના સ્થળે દોડી જઇ તાત્કાલિક અસરથી ઝાડ હટાવવા ની કામગીરી હાથ ધરી હતી
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા સુરેન્દ્રનગર