🔥 ट्रेंडिंग हाईकोर्ट का बड़ा फैसला यूपी में अब विक... తణుకు: పాస్టర్ల గౌరవ వేతనం - దరఖాస్తుల... હિંમતનગર નજીક બે અલગ-અલગ અકસ્માતમાં એક... दुर्गा पूजा पंडाल लगभग तैयार,Telco क्ष... వేల్పూరు మాజీ సర్పంచ్ దత్తుడు మృతికి శ... सदरी ग्राम पंचायत के विकास का संकल्प:...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શહેરના માનસર તળાવમાં યુવાનનું મૃતદેહ મળ્યું, તપાસ શરૂ
अपराध

ધાંગધ્રા શહેરના માનસર તળાવમાં યુવાનનું મૃતદેહ મળ્યું, તપાસ શરૂ

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 20 अग. 2026, 08:49 AM 👁 108
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેરના માનસર તળાવમાં યુવાનનું મૃતદેહ મળ્યો, પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યુઝ

ધાંગધ્રા શહેરના માનસર તળાવમાં સિકંદર ભાઈ કેસર ભાઈ મલેકનામના યુવાનનું મૃતદેહ મળ્યો છે, ધાંગધ્રા નગરપાલિકા ફાયર ફાઈટર દ્વારા લાંબી શોધખોળ બાદ યુવાનો મુતદેહનેબહાર કાઢ્યો હતો ધાંગધ્રા સીટી પોલીસ દ્વારા મુતદહનો
કબજો લઈ ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે કિસ્મત છે કે આત્મહત્યા તેની તપાસ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે હાલ સીટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા સુરેન્દ્રનગર

મુતકયુવાનધાંગધ્રા શહેરની સોની તલાવડી વિસ્તારમાં રહેતો હોવાનો
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે, અને મૃતદેહની ઓળખ માટે ફોરેન્સિક પરીક્ષણો કરવામાં આવશે.
📲Get App