🔥 ट्रेंडिंग ચુડા પો.સ્ટે. ના ચોનઠા ગામની સીમમાંથી... અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ૪.૩૭ કરોડથી... અમરેલીના ધારી નજીક છતડીયા ગામ પાસે 8 થ... विश्व मच्छर दिवस: अहमदाबाद नगर निगम ने... अहमदाबाद नगर निगम ने सफाई कर्मचारियों... ભાવનગર લઠ્ઠાકાંડ: ઝેરી દારૂની અસરને કા...
21 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

ગુજરાત ગેસ કંપનીના ગેસ પાઇપ લાઇન ખુલ્લા જાહેર જનતાને જાનહાનિ ઠાવની ભીતી

✍️ रिपोर्टर: Kamleshbhai Premjibhai Solanki 🗓 20 अग. 2026, 02:54 PM 👁 60
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત ગેસ કંપનીના ગેસ પાઇપ લાઇન ખુલ્લા જાહેર જનતાને જાનહાનિ ઠાવની ભીતી

તા.20/08/2026,
વાંઝણા ગામ ખાતે ટાંકલ થી વાંસદાને મુખ્ય રસ્તા પર જલારામ રાઈસ પાસે બનાવેલ શોપિંગ સેન્ટર પાસે ગુજરાત ગેસ કંપનીના ગેસ પાઇપ લાઇન ખુલ્લા જાહેર જનતાને જાનહાનિ ઠાવની ભીતી
વાંઝણા ગામ ખાતે ટાંકલ થી વાંસદાને મુખ્ય રસ્તા પર જલારામ રાઈસ પાસે બનાવેલ શોપિંગ સેન્ટર પાસે વરસાદ ના ધોવાણને લીધે ગુજરાત ગેસ કંપનીના ગૅસ પાઇપ લાઇન ખુલ્લી થઈ જવા પામેલ છે. જેથી વાહનવ્યવહાર અને લોકોને જાન હાનિ થવાની સકયતા દેખાઈ આવે છે , ગુજરાત ગેસ કંપનીના અધિકારીને જાણ કરવામાં આવી છે છતાં તંત્ર કે અધિકારી તરફથી કોઈ તજવીજ કરી નથી હવે શું ગુજરાત ગેસ કંપનીના અધિકારી અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યા છે. સવાદતા કમલેશ સોલંકી.ચીખલી
📲Get App