🔥 ट्रेंडिंग क़मरन इक़बाल का 2,800 किमी का सफ़र, रनज... भारत की पहली वंदे भारत मालगाड़ी ने ट्र... दिल्ली व्यापारी की पत्नी ने घर पर नकली... सुप्रीम कोर्ट ने 'उद्योग' पर ट्रिपल टे... यूएस संस्था ने RSS पर प्रतिबंध लगाने क... कोंडा सुश्मिता ने मुख्यमंत्री रेवनथ रे...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાભર–અમદાવાદ એ.સી. કોચ લક્ઝરી બસ નું માનનીય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર ના હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું

✍️ रिपोर्टर: Lalabhai D Darji 🗓 20 अग. 2026, 02:10 PM 👁 9
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાભર–અમદાવાદ એ.સી. કોચ લક્ઝરી બસ નું માનનીય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર ના હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું

ભાભર આસપાસ વિસ્તારના લોકોને એક સુખદ સુવિધા ભાભર ને નવી એ.સી. બસની સુવિધા આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ, મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ તથા એસ.ટી. વિભાગનો હૃદયપૂર્વક લોકોએ આભાર માન્યો હતો
📲Get App