🔥 ट्रेंडिंग హుజూర్నగర్‌లో మట్టి వినాయక విగ్రహాల పం... चमोली उत्तराखण्ड ઝઘડિયા GIDCમાં કોન્ટ્રાક્ટ માફિયાની ફર... ભોલાવ ગામમાં ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફ... ઉપલેષમાં ભાયાવદરમાં 60 વર્ષીય પુરુષે 2... द ट्रिब्यून में 'हाउस टू हाउस वेरिफिके...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારીયાધાર–પાલિતાણા રોડની બિસ્માર હાલત
स्थानीय

ગારીયાધાર–પાલિતાણા રોડની બિસ્માર હાલત

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 20 अग. 2026, 09:30 PM 👁 52
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારીયાધારથી પાલિતાણા જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ પર નાખવામાં આવેલા પથ્થરો યોગ્ય રીતે રોલરથી દબાવવામાં આવતા ન હોવાના કારણે વાહનો પસાર થતાં જ પથ્થરો છૂટા પડી ઉખડી રહ્યા છે.

આ સ્થિતિને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો પણ ભય ઉભો થયો છે. ત્યારે તંત્ર દ્વારા રોડનું યોગ્ય રીતે કામ કરાવી લોકોને રાહત આપવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
📲Get App