🔥 TRENDING ભારત પર્વ-2026ની તૈયારીઓ પૂરજોશમાં; એક... ಜಿಪಂ ಸಿಇಒ ಸಾಹಿತ್ಯ ಎಂ. ಆಲದಕಟ್ಟಿಗೆ ಕಸಾಪದ... આણંદ SOGમાં PSI વી.એન. રાઠોડ અને પ્રજા... માતૃભૂમિ પ્રત્યેનો અનન્ય પ્રેમ, રાષ્ટ્... बांदीकुई-पीछुपारा में नौ प्रत्याशी ने... चक्रवात अर्नब का असर भागलपुर में, घने...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારીયાધાર–પાલિતાણા રોડની બિસ્માર હાલત
Local

ગારીયાધાર–પાલિતાણા રોડની બિસ્માર હાલત

✍️ Reporter: Makvana Jaydip 🗓 20 Aug 2026, 09:30 PM 👁 100
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારીયાધારથી પાલિતાણા જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ પર નાખવામાં આવેલા પથ્થરો યોગ્ય રીતે રોલરથી દબાવવામાં આવતા ન હોવાના કારણે વાહનો પસાર થતાં જ પથ્થરો છૂટા પડી ઉખડી રહ્યા છે.

આ સ્થિતિને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનો પણ ભય ઉભો થયો છે. ત્યારે તંત્ર દ્વારા રોડનું યોગ્ય રીતે કામ કરાવી લોકોને રાહત આપવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
📲Get App