🔥 TRENDING Railway Board Announces 103 Heritage S... Chef Reveals Simple Trick to Prevent O... Google CEO Sundar Pichai Highlights Pi... Teen driver rams car into two women in... Rahul Gandhi's heartfelt note to Sonia... Jharkhand HC halts state government's...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર લઠ્ઠા કાંડમાં પોલીસનો સપાટો,  આરોપીઓ ઝડપાયા
Local

ભાવનગર લઠ્ઠા કાંડમાં પોલીસનો સપાટો, આરોપીઓ ઝડપાયા

✍️ Reporter: Makvana Jaydip 🗓 20 Aug 2026, 04:34 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગરના વરતેજ વિસ્તારમાં નકલી દારૂના સેવનથી મોતની ઘટના બાદ પોલીસની કડક કાર્યવાહી. નકલી દારૂની બોટલના ફોટા જાહેર કરી પોલીસે 11 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે લોકોને આ પ્રકારની બોટલનું સેવન ન કરવા અને સેવન કર્યું હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં તપાસ કરાવવા અપીલ કરી છે.
📲Get App