🔥 ट्रेंडिंग સાબરકાંઠા: ખેરોજ પોલીસ સ્ટેશનના ગુનામા... क़मरन इक़बाल का 2,800 किमी का सफ़र, रनज... भारत की पहली वंदे भारत मालगाड़ी ने ट्र... दिल्ली व्यापारी की पत्नी ने घर पर नकली... सुप्रीम कोर्ट ने 'उद्योग' पर ट्रिपल टे... यूएस संस्था ने RSS पर प्रतिबंध लगाने क...
20 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસની મેગા ડ્રાઇવ..

✍️ रिपोर्टर: Lalabhai D Darji 🗓 20 अग. 2026, 02:26 PM 👁 9
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બનાસકાંઠામાં નશીલા પદાર્થો સામે પોલીસનું મેગા ઓપરેશન..

નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસની મેગા ડ્રાઇવ..

SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં રૂ.2 કરોડનો મુદ્દામાલ ઝડપાયો..

MD ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજો અને હેરોઇન સહિતનો જથ્થો જપ્ત..

1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 524 કિલોથી વધુ નશીલા પદાર્થો ઝડપાયા..

NDPS એક્ટ હેઠળ 30 ગુના નોંધાયા, 51 આરોપીઓની ધરપકડ..

પોલીસે 34 ગ્રામ મેથાએમ્ફેટામાઇન અને 373 ગ્રામથી વધુ MD પણ ઝડપી..

216 ગ્રામથી વધુ મોર્ફીન-હેરોઇન, 13 કિલોથી વધુ ચરસનો જથ્થો ઝડપાયો..

398 કિલોથી વધુ પોષડોડા અને 66 કિલોથી વધુ સુકો ગાંજો જપ્ત..

નશીલા પદાર્થોના નેટવર્ક સામે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી પોલીસની કાર્યવાહી..

નશીલા પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સંગ્રહ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે..
📲Get App