अपराध
અમદાવાદ: વટવા પોલીસ સ્ટેશનના ખૂનની કોશિશના કેસમાં વોન્ટેડ આરોપી શાહિબાગથી ઝડપાયો
यहाँ देखें:
▶️ YouTube
અમદાવાદ શહેર પોલીસની LCB ઝોન-8ની ટીમે બાતમીના આધારે ખૂનની કોશિશના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.
અમદાવાદ શહેર પોલીસની LCB ઝોન-8ની ટીમને મોટી સફળતા મળી છે. વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનની કોશિશના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, LCB ઝોન-8ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આ આરોપી શાહિબાગ વિસ્તારમાં આવવાનો છે. આ માહિતીના આધારે પોલીસે ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને વોચ ગોઠવી હતી.
બાતમી મુજબ, શાહિબાગ ઈદગાહ સર્કલ પાસેથી આરોપી પસાર થતા જ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. હાલમાં આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.