🔥 TRENDING PM Modi Thanks Haryana Voters for BJP’... Chhattisgarh Plans AI and Digital Skil... Chhattisgarh Leads with 36% Women Dist... BJP Replies to Congress Allegation Ove... પાટણના સિદ્ધપુર GIDCમાં 14.7 ટન શંકાસ્... રોડ સાઈડ નું માટીના ઠગલા ક્યારે સાઈડ...
19 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જૂનાગઢ - બગડું ખાતે સંજીવની હોસ્પિટલ નો કરવામાં આવ્યો સુભારંભ લોકો ની સેવા સર્વોપરી - સંજીવની હોસ્પિટલ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 18 Aug 2026, 07:20 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ - બગડું ખાતે સંજીવની હોસ્પિટલ નો કરવામાં
આવ્યો સુભારંભ લોકો ની સેવા સર્વોપરી - સંજીવની હોસ્પિટલ

બગડું ખાતે સંજીવની હોસ્પિટલ ની કરવામાં આવી શરૂઆત સેવા ના ધ્યેય સાથે હોસ્પિટલ ની શરૂઆત કરવામાં આવી હોસ્પિટલ ના ઉદ્ધઘાટન માં સાંસદ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા સહકારી બેન્ક ના ચેરમેન આજુબાજુ ના ગામના સરપંચો તેમજ ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App