🔥 TRENDING जैथरा:-में शारदीय नवरात्र का भव्य शुभा... केरेडारी में शारदीय नवरात्र का भव्य शु... JD Women’s College faculty protest Mat... CJP founder Abhijeet Dipke’s 85‑year‑o... Man pushes ex‑girlfriend into Maharash... Man named Dipke departs Delhi for gran...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે ડુબલીકેટ ઈંગ્લીશ દારૂ*રોયલ સ્ટગ*. પીવાથી એક વ્યક્તિનું શંકાસ્પદ મોત
Health

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે ડુબલીકેટ ઈંગ્લીશ દારૂ*રોયલ સ્ટગ*. પીવાથી એક વ્યક્તિનું શંકાસ્પદ મોત

✍️ Reporter: RAMKRUSHN S VANSHIYA 🗓 18 Aug 2026, 06:08 PM 👁 96
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડુબલીકેટ ઈંગ્લીશ દારૂ* રોયલ સ્ટગ*

*ભાવનગર: ખરકડી ગામે ડુપ્લિકેટ ઈંગ્લિશ દારૂ ‘રોયલ સ્ટેગ’નું સેવન કર્યા બાદ એક વ્યક્તિનું શંકાસ્પદ મૃત્યુ,* બેથી વધુ લોકોની તબિયત લથડી, પોલીસ તપાસનો ધમધમાટ....

રિપોર્ટર-રામકૃષ્ણ એસ વાંશિયા તલ્લી
📲Get App