🔥 ट्रेंडिंग एसजीपीसी ने पंजाब में बंद का समर्थन, क... १०३ साल की असम की महिला ने बाढ़ पीड़ित... डेरगाँव में क़ानून सर्वेक्षक पर कुत्ते... गुवाहाटी-तेजपुर हाईवे कॉरिडोर से असम म... NAZIR Ahmad Sofi झारखंड सरकार ने 44 भर्ती परीक्षाओं को...
19 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ગુજરાત ગેસમાં સી એન જી ગેસના ભાવમાં વધારો

✍️ रिपोर्टर: Mukeshkumar Makwana 🗓 18 अग. 2026, 11:47 AM 👁 6
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત ગેસે 3.75 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ વધારો કર્યો છે, જે આજેથી અમલમાં આવ્યો છે. આ વધારાનો સીધો અસર સી એન જી વાહન ચાલકો અને રીક્ષા ચાલકો પર પડશે.

ગુજરાત ગેસમાં સી એન જી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગેસ બાદ ગુજરાત ગેસે પણ 3.75 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ વધારો કર્યો છે. જૂનો ભાવ 85.01 રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે વધીને 88.76 રૂપિયા પ્રતિ કિલો થયો છે.

આ ભાવ વધારા બાદ આજે નવા ભાવ અમલમાં આવ્યા છે. મોંઘવારીના સમય દરમિયાન આ વધારાનો સીધો અસર સી એન જી વાહન ચાલકો, રીક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોના બજેટ પર પડશે.

ઈંધણના ભાવમાં વધારો થતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વાહન ચાલકો અને સામાન્ય લોકો આ વધારાને લઈને ચિંતિત છે અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
📲Get App