🔥 TRENDING SOG ને મોટી સફળતા મળી ગાંજો સહિત કેસ મ... થાણાપીપળીમાં ગ્રામ પંચાયતનું જાહેર ગ્ર... Maharashtra CM Fadnavis Orders Committ... Maharashtra Govt Eyes Investment in Te... Nagpur SBL Explosives Plant Tragedy: 1... Mathura: 500 Kg of Contaminated Paneer...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

જાફરાબાદ શહેરમા જુગારધામ પર સ્ટેટ મો નીટરીંગ સેલની ટીમનો દરોડો

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 18 Aug 2026, 03:26 PM 👁 26
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનો દરોડો

બ્રેકીંગ
અમરેલી- જાફરાબાદ શહેરમા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનો દરોડો

જાફરાબાદ વાપાળીયા વિસ્તારમાં રહેણાંક મકાન વિસ્તારમાં જુગારધામ પર દરોડો

15 જુગારી જુગાર રમતા દબોસી લીધા

રોકડ રકમ રૂ.1,61,600 મોબાઈલ 13,બાઇક 3, કુલ મુદ્દામાલ 3,28,600નો મુદ્દામાલ જપ્ત કર્યો

જાફરાબાદ પોલીસ સ્ટેશનમા જુગારધારા હેઠળ ગુન્હો નોંધ્યો

જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમા જુગાર દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ વધતી હોવાની ફરિયાદો ઉઠી

સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા
📲Get App