લોહગઢ કિલ્લા હત્યા કેસમાં નવો વળાંક! 🚨
🛑લોહગઢ કિલ્લા હત્યા કેસમાં નવો વળાંક! 🚨
પુણે નજીકના લોહગઢ કિલ્લા પરથી મંગેતર કેતન અગ્રવાલને ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી હત્યા કરવાના કેસમાં આરોપી સિયા ગોયલે ચોંકાવનારો દાવો કર્યો છે.
સિયાનો દાવો: કેતનને માથે ટાલ હતી અને તે વિગ પહેરતો હતો, એટલે તેને લગ્ન નહોતા કરવા. તેથી તેણે આ પગલું ભર્યું.
પરિવારનો વળતો જવાબ: કેતનના પિતા વિશાલ અગ્રવાલે આ દાવાને વાહિયાત ગણાવતા કહ્યું કે, કેતન માત્ર એક નાનો પેચ લગાવતો હતો અને આ વાત સિયાને સગાઈ પહેલાંથી જ ખબર હતી. જો વાંધો હતો તો સગાઈ કેમ કરી?
પોલીસ તપાસ: સિયા અને તેનો પ્રેમી ચેતન ચૌધરી હવે પોલીસ પૂછપરછમાં એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. સિયા ચેતનને મુખ્ય સૂત્રધાર ગણાવે છે, જ્યારે ચેતનનું કહેવું છે કે આખું પ્લાનિંગ સિયાનું જ હતું.
તપાસ હજુ ચાલુ છે...