🔥 ट्रेंडिंग અમદાવાદમાં નકલી BP દવાનું આંતરરાજ્ય ને... Ambaji સુરતમાં મોટો ધડાકો, બચી ગયેલી વ્યક્તિન... ગુજરાત પોલીસ 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર... सोमनाथ मंदिर बम धमकी આખરે રહસ્ય ખૂલ્યું હત્યા બાદ બળાત્કારન...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારતના માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી
देश

ભારતના માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 28 जून 2026, 04:40 PM 👁 53
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતના ભવ્ય ઇતિહાસ અને શહીદોની ગૌરવગાથાને જીવંત કરતા નાટક 'લે કે રહેંગે મહાગુજરાત' ના મંચન પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અમૂલ્ય અવસર મળ્યો

ગુજરાતના ભવ્ય ઇતિહાસ અને શહીદોની ગૌરવગાથાને જીવંત કરતા નાટક 'લે કે રહેંગે મહાગુજરાત' ના મંચન પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અમૂલ્ય અવસર મળ્યો. આ ગરિમામય કાર્યક્રમમાં આપણા સૌના માર્ગદર્શક અને ભારતના માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી. નાટ્ય દ્વારા આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને જાળવી રાખવાનો આ એક અદભુત પ્રયાસ છે.
📲Get App