અસારવા-ચિતોડગઢ મેમુ ટ્રેન અચાનક કેન્સલ થતાં મુસાફરો અટવાયા:
અસારવા-ચિતોડગઢ મેમુ ટ્રેન અચાનક કેન્સલ થતાં મુસાફરો અટવાયા: હિંમતનગર રેલવે સ્ટેશન પર 70થી વધુ મુસાફરો રઝળ્યા, અગાઉથી જાણ ન કરાતા રોષ
સાબરકાંઠાના હિંમતનગર રેલવે સ્ટેશન પર રવિવારે અસારવા-ચિતોડગઢ મેમુ ટ્રેન અચાનક કેન્સલ થતાં 70થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા સમયસર સ્ટેશન પર પહોંચ્યા હતા, પરંતુ ટિકિટ લેવા ગયા ત્યારે જ તેમને ટ્રેન કેન્સલ છે તેવી ખબર પડી