🔥 TRENDING Delhi: Green Cover To Increase Cobra Hatchlings Born In Delhi Zoo Delhi Waterlogged Murder Accused Shot Dead 7-Year-Old Raped in Chhapra MP CM Releases 38th Ladli Behna Instal...
12 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસા બસ સ્ટેન્ડમાં ખુલ્લી જગ્યા બની જોખમ!

મોડાસા બસ સ્ટેન્ડમાં ખુલ્લી જગ્યા બની જોખમ!

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 Jul 2026, 04:46 PM 👁 43
મોડાસા બસ સ્ટેન્ડમાં ખુલ્લી જગ્યા બની જોખમ!

બેઝમેન્ટ ઉપર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી ખુલ્લી જગ્યા મુસાફરો માટે અકસ્માતનું કારણ બની શકે છે. અહીં પૂરતી રેલિંગ કે સુરક્ષા જાળી ન હોવાથી કોઈ વ્યક્તિ અજાણતા બેસી જાય અથવા પાછળ સરકી જાય તો સીધા નીચે પડી જવાની ભીતિ સેવાઈ રહી છે.

દરરોજ હજારો મુસાફરોની અવરજવર વચ્ચે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી સંબંધિત તંત્ર તાત્કાલિક રેલિંગ અથવા અન્ય જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરે તેવી સ્થાનિકોની માંગ છે.
📲Get App