🔥 TRENDING ધોળકિયા પરિવાર દ્વારા અમરેલીના લાઠી ના... Sam Pitroda warns that India’s democra... Sonal Dinusha Emerges as India's New S... Cotar Ramaswami Makes Test Debut at 40... Watch Women’s Asia Cup 2026 Live in In... Actor Manoj Bajpayee Purchases 4.45-Ac...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા હિંમતનગર ચાદીપુર વાયરસ નો કેર

સાબરકાંઠા હિંમતનગર ચાદીપુર વાયરસ નો કેર

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 12 Jul 2026, 04:16 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક ૩ વર્ષની બાળકીને દાખલ કરવામાં આવી છે. અરવલ્લીના બાયડથી લાવવામાં આવેલી આ બાળકીની સારવાર વિશેષ વોર્ડમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. આરોગ્ય વિભાગે બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા છે. નોંધનીય છે કે, હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી ચાંદીપુરાના શંકાસ્પદ કેસોમાં ૫ બાળકોના મૃત્યુ થયા છે, જેને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે.
📲Get App