🔥 TRENDING લીંબડી તાલુકાની લીયાદ પ્રાથમિક શાળામાં... Mohanlal’s ‘Athimanoharam’ to Skip Sab... George Krish Teases Surprise for Sharw... Pakistani TikToker Ayesha Gilamana Kil... Telangana SIR to Issue Notices to 21%... Hyderabad Metro to Expand Fleet with 6...
17 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાયો

✍️ Reporter: Burhaan sibhai 🗓 17 Aug 2026, 01:44 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે આજરોજ દિવ્યાંગનો માટે વિનામૂલ્યે દિવ્યાંગ જન સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના દિવ્યાંગજનોને દિવ્યાંગં સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર સુ શ્રી અર્પિત સાગર દ્વારા કેમ્પની મુલાકાત લઈ વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું
📲Get App