🔥 TRENDING Diamond Harbour Requests Extension, AI... ED Seizes Rs 129.80 Crore in Ahmedabad... Cupid Shares Drop 20% from Peak, Rebou... India Neutralises ISI‑Backed Shahzad B... Guard Fatally Injured as Iron Gate Fal... Tarapith Hotel Fire Claims Lives of 5...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડોદરામાં ભાઈ-બહેનની કરૂણ મો*ત: વીજ કરંટના કારણે દુર્ઘટના

✍️ Reporter: BRAHMBHATT SHIVAM PRAKASHBHAI 🗓 16 Aug 2026, 09:20 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રક્ષાબંધનના પર્વ પહેલા વડોદરાના મુજપુરમાં ભાઈ અને બહેનને વીજ કરંટ લાગતા કરૂણ મો*ત થઈ ગઈ.

વડોદરાના પાદરાના મુજપુરમાં રક્ષાબંધનના પર્વ પહેલા એક હૃદયદ્રાવક ઘટના બની છે. ભાઈ જયદીપ પઢિયાર અને બહેન મિત્તલ પઢિયારને વીજ કરંટ લાગતા બંનેના મોત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ભાઈ-બહેન મંદિરે દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા.

પ્રથમ જયદીપને કરંટ લાગ્યો, જેને બચાવવા માટે મિત્તલ આગળ વધતા તેમને પણ વીજ કરંટ લાગ્યો. આ દુર્ઘટનાને કારણે પરિવાર અને સમુદાયમાં શોકની લહેર છે. રક્ષાબંધનના પર્વે આવી દુખદ ઘટના દરેકને દુખી કરી રહી છે.
📲Get App