🔥 TRENDING શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવ... CM Reports Rapid Progress on Sports Le... Uttarakhand Launches Yuva Aayog to Boo... BJP Secures Key Seats in Punjab and Ha... Haryana Prepares for Tuesday's Rain: Y... BJP Announces New Team, Welcomes Back...
18 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સોનવાડી ગામમાં સ્વતંત્રતા દિનની ઉજવણી ધૂમધામથી

✍️ Reporter: Bhupatbhai Barot 🗓 16 Aug 2026, 08:50 PM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણદેવી તાલુકાના સોનવાડી ગામમાં 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિનની ઉજવણી ધમધમાટથી કરવામાં આવી, જેમાં અનેક ગામજનો જોડાયા.

ગણદેવી તાલુકાના સોનવાડી ગામમાં 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિનની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિનય ભાઈ દિનેશભાઈ ઢીમ્મર દ્વારા ધ્વજ આરોહણ કરવામાં આવ્યું હતું.

ઉજવણીમાં ગામના સરપંચ કલ્પનાબેન, માજી સરપંચ સંદીપભાઈ અને રમેશભાઈ, તાલુકા પ્રમુખ શૈલેષભાઈ, શિક્ષકો, બાળકો અને અન્ય ગામજનો પણ હાજર રહ્યા. આ પ્રસંગે ગામના લોકોમાં રાષ્ટ્રપ્રેમનો ઉત્સાહ જોવા મળ્યો.

આ પ્રસંગે લોકોમાં રાષ્ટ્રીય પ્રેમ જોવા મળ્યો અને બાળકોને રાષ્ટ્ર વિશે ની માહિતી આપવામાં આવી.ગામના લોકોમાં આ પ્રસંગે એકતા અને ભાઈચારા વધારવા માટેની ભાવના જોવા મળી.
📲Get App