🔥 TRENDING નાની કુંડળ ગામે પોલીસ લોક દરબાર: સાયબર... Gerkaydesar fising Teacher Khan Sir Braves Floodwaters, R... Bihar Worker Returns Home After Months... Maharashtra B.Pharm 2026 Admissions: O... Maharashtra Proposes New Banking Guide...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગર એલસીબીએ રાવળયાવદર ગામમાંથી ૩૦૦ લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો
Crime

સુરેન્દ્રનગર એલસીબીએ રાવળયાવદર ગામમાંથી ૩૦૦ લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 16 Aug 2026, 04:30 PM 👁 55
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના રાવળયાવદર ગામે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે દરોડો પાડીને મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

બ્રેકિંગ ન્યુઝ

સુરેન્દ્રનગર એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા ધાંગધ્રા તાલુકાના રાવળયાવદર ગામમાં એક રહેણાંક મકાનમાં દરોડોકરવામાં આવ્યોહતો. આ દરોડા દરમિયાન, પોલીસે દેશી દારૂના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા એક મકાનમાકાર્યવાહી કરી હતી.
એલસીબીના દશરથસિંહ રબારી તથા પ્રતાપસિંહ રાઠોડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી
પોલીસની સતર્કતા અને બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં, કુલ ત્રણસો લિટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતોજેની અંદાજે કિંમત પંચાવન થીસાહીઠહજાર આકવામાઆવિહતી. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ દરોડાથી દેશી દારૂના ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. એલસીબી દ્વારા આવા ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આરોપી વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે
📲Get App