🔥 ट्रेंडिंग ओमार अब्दुल्ला ने सीईसी को भारत रत्न द... पश्चिम बंगाल के सीएम ने घातल मास्टर प्... तेजस्वी यादव ने बिहार चुनाव में धांधली... ગાંધીનગરમાં ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિક... आईआईटी बॉम्बे के माता‑पिता तीसरे दिन भ... इन्फैंट को 1.2 लाख में बेचा, 48 घंटे म...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીના જાફરાબાદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાત કરાવ્યાનો આક્ષેપ
देश

અમરેલીના જાફરાબાદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાત કરાવ્યાનો આક્ષેપ

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 16 अग. 2026, 09:26 AM 👁 65
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આરોપીને પકડવા પોલીસની કવાયત શરૂ

અમરેલીના જાફરાબાદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાત કરાવ્યાનો આક્ષેપ

બ્રેકિંગ ન્યૂઝ | અમરેલી–જાફરાબાદ

જાફરાબાદ તાલુકાના વાડી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરાયાની ગંભીર ફરિયાદ સામે આવી છે.

મળતી માહિતી મુજબ, આરોપી દ્વારા સગીરાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સગીરા ગર્ભવતી બનતા તેનો ગર્ભપાત કરાવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આરોપીએ સગીરાને સમગ્ર ઘટનાની કોઈને જાણ ન કરવા અને મોઢું ખોલશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

સમગ્ર મામલે જાફરાબાદ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

હાલ જાફરાબાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરી છે.
📲Get App