Local
રાષ્ટ્રીય
રાષ્ટ્રીય
દેવગઢ બારીયા નગર માં ઘામઘુમ પુવક ૧૫ મી ઓગષ્ટ ના દિવસે ૮૦ માં સ્વાતંત્ર્ય દિવસની દબદબાભેર ઊજવણી
આજરોજ દેવગઢ બારીઆ નગર માં ૧૫ મી ઓગસ્ટ ના દિવસે ૮૦ માં સ્વાતંત્ર્ય દિવસ ની બારીયા નગર માં દબદબાભેર રીતે નગરપાલિકાના ની ઓફીસે નગર પાલિકા ના વહીવટદાર શ્રી તથા માં દે.બારી યા નગર માં આવેલ ચોક માં પમુખ શ્રી ઘમેશભાઈ કલાલ ના વરદહસ્તે આ કાર્યક્રમ કરવામાં આવ્યો..સમાજના દરેક કોમ ના ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.નગર પાલિકા ના દરેક વોડ ના સભ્યશ્રી ઓ હાજર રહ્યા હતાં.તથા મલેશિયા ખાતે ભારતનો ત્રિરંગો લહેરાવી ને આવેલ બારીયા ની દીકરી મિસબા બાનુ
નું વરદહસ્તે ટાવર પર ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો.પમુખ શ્રી નગર પાલિકા, કારોબારી ના સભ્યો શ્રી વિશાલ ભાઈ બાલવાણી ,નિમેષભાઈ જોષી,સુદીપભાઈ સોની,શ્રી અક્ષયભાઈ ભગતાણી, શ્રી અક્ષયભાઈ સુથાર, તથા કારોબારી સભ્ય શ્રી ઓ વહીવટદાર શ્રી તથા નગરપાલિકા નો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.