🔥 TRENDING SD Pay / Apna Pay કૌભાંડ: મુખ્ય આરોપીઓ... ಚಿಕ್ಕಹೂನ್ನಕುಣಿ K B J N Lಕಚೇರಿ ಸ್ಥಳಾಂತರ... હરીકૃષ્ણ મહારાજ મંદિરમાં ભવ્ય આરતી અને... સુપ્રીમ કોર્ટનો ધરપકડના નિયમોમાં મોટો... मेंबर बने नगरपालिका के દેવકરણ ના મુવાડા ગામમાં સ્ટ્રીટ લાઇટો...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લામાં સ્વાતંત્ર દિન ની ઉજવણી
National

મહીસાગર જિલ્લામાં સ્વાતંત્ર દિન ની ઉજવણી

✍️ Reporter: Burhaan sibhai 🗓 15 Aug 2026, 01:12 PM 👁 54
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
Need 24 ન્યૂઝની સમગ્ર ટીમ અને વાચકો તથા દર્શકોને સ્વતંત્રતા પર્વ ની હાર્દિક શુભકામનાઓ
આજરોજ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર ભારતના સ્વતંત્રતા દિનની મહીસાગર જિલ્લા માં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ વીરપુર તાલુકાના વડોદરા ગામના યોજાયો હતો ઉપરાંત લુણાવાડા નગરની તમામ કચેરીઓ શાળાઓ તાલુકાની તેમજ જિલ્લાની શાળાઓ ઉપરાંત જાહેર સ્થળોએ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જિલ્લાની તેમજ લુણાવાડા ની શાળાઓમાં રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમો દેશભક્તિ ગીતો વેશભૂષા જેવા કાર્યક્રમો નું આયોજન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી લુણાવાડા નગરની જાહેર ઇમારતો અને પ્રતિમાઓને રંગબેરંગી રોશની થી શણગારવામાં આવેલ છે ગુજરાતના ત્રીજા નંબરના અને મહીસાગર જિલ્લા સહિત સાત જિલ્લાઓની જીવાદોરી સમાન કટાણા ડેમને તિરંગા રોશની થી સજાવતા ડેમનું સૌંદર્ય અદભુત રીતે ખીલી ઉઠીયુ છે
📲Get App