🔥 TRENDING સાગબારા તાલુકાની પ્રાથમિક શાળા કેલ ખાત... स्वतंत्रता दिवस पर पुलिस अधीक्षक ने कि... Vishwanath & Sons Opens with Global Da... Khushbu Sundar Celebrates 40 Years in... Minister Opens BC Welfare School in Ra... Independence Day Hope For Bonded Labou...
15 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

સ્વાતંત્ર પર્વ પર માંગરોળ ના સામાજિક કાર્યકર શ્રી દર્પણ ભાઈ પરમાર દ્વારા એક સુંદર મોહિમ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 15 Aug 2026, 11:28 AM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૮૦ માં સ્વાતંત્ર પર્વ ની સમગ્ર દેશ ભર માં ઉજવણી હર્ષોલાસ સાથે થઈ રહી છે ત્યારે માંગરોળ ના એક યુવાન દર્પણ ભાઈ પરમાર એક સુંદર અનુકરણીય સત્કાર્ય લઈ ને આવ્યા છે જેમાં નગર માં વિવિધ સ્થાનો પર તિરંગા સુરક્ષા પેટી રાખવા માં આવેલી છે જેમાં જાગૃત પ્રત્યેક નાગરિક રસ્તા પર પડેલા રઝળતા કે તૂટેલા તિરંગા પધરાવી અને તિરંગા નું સન્માન જાળવી શકે છે મિત્રો તિરંગો એ માત્ર ધ્વજ નથી પણ રાષ્ટ્ર નું સ્વાભિમાન રાષ્ટ્ર ની બુલંદ તકદીર ની તસવીર છે આ મુહિમ ને લોકો હર્ષ સહિત સ્વીકારી અને એમના આ અનુકરણીય કાર્ય ને બિરદાવી રહ્યા છે
📲Get App