🔥 TRENDING અમરેલી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્... અખંડ ભારતની બેઠક: વિશ્વ હિન્દુ પરિષદ અ... મહીસાગર જિલ્લામાં વિભાજન વિભીષિકા સ્મૃ... Indian Orchid Festival 2026 Ends in Pa... Mizoram Governor Highlights Partition'... Mizoram Launches Crop Insurance
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા મશાલ રેલી

✍️ Reporter: Anil Vaghela 🗓 14 Aug 2026, 09:58 PM 👁 5
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શહેરમાં 14મી ઓગસ્ટ ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ શહીદ દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નીલ સંઘવી રાજુલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ તથા નગરપાલિકા પ્રમુખ મયુર દાદા દવે તથા ભાજપના કાર્યકર્તા બધા હાજર રહ્યા માર્કેટિંગ યાર્ડ થી રાજુલાની મુખ્ય બજારમાં તેમજ રાજુલા ટાવર સહિત મશાલ રેલી કાઢવામાં આવી હતી
📲Get App